• Home
  • DB Videos
  • DBV
  • Koffee with Karan Show Ranveer Singh controversial Comment on Kareena Kapoor went Viral

મુંબઈ / 'કોફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પહેલાં રણવીરસિંહે કરી હતી આ એક્ટ્રેસ પર આપત્તિજનક કોમેન્ટ, સાંભળીને કરણ જોહર પણ થઈ ગયો શોક્ડ

Koffee with Karan Show Ranveer Singh controversial Comment on Kareena Kapoor went Viral

divyabhaskar.com

Jan 12, 2019, 08:21 PM IST
કરણ જોહરનાં ચેટ શો કોફી વિથ કરણમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા ટ્રોલ થયા બાદ હવે રણવીરસિંહ એક આપત્તિજનક કોમેન્ટનાં કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. આ કોમેન્ટ રણવીરે થોડા વર્ષો પહેલાં કોફી વિથ કરણનાં સિઝન 3માં કરી હતી. આ એપિસોડની એક ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં રણવીરે કરીના માટે આપત્તિજનક કોમેન્ટ કરી હતી. આ એપિસોડમાં રણવીર સાથે અનુષ્કા શર્મા પણ પહોંચી હતી.
X
Koffee with Karan Show Ranveer Singh controversial Comment on Kareena Kapoor went Viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી