• Home
  • Dvb
  • Dbv
  • Kid singing hanuman chalisa,કાલી ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે

કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે

Kid singing hanuman chalisa,કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે

સોશિયલ મીડિયામાં એક ટેણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ ટેણિયો ત્રણથી ચાર વર્ષની ઉંમરનો લાગી રહ્યો છે.

divyabhaskar.com

Sep 21, 2018, 03:42 PM IST

સોશિયલ મીડિયામાં એક ટેણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ ટેણિયો ત્રણથી ચાર વર્ષની ઉંમરનો લાગી રહ્યો છે. જે આટલી નાની ઉંમરમાં મોઢે હનુમાન ચાલિસા બોલે છે, તેની કાલી ઘેલી ભાષા તમને ઈમ્પ્રેસ કરી દેશે. તે એક શિક્ષકનો દીકરો છે અને તેનો વીડિયો ઘરના જ કોઈ મેમ્બરે શૂટ કર્યો છે. જે હર કોઈને સાંભળવો ગમે તેવો છે.

એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા

X
Kid singing hanuman chalisa,કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી