તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Kid Jumps On His Dad, It Is Dangerous To All Parents,મસ્તી મસ્તીમાં બાળકે પિતાના પ્રાઇવેટ પાર્ટ પર કુદકો માર્યો, દર્દથી ઉંધો પાટ

મસ્તી મસ્તીમાં બાળકે પિતાના પ્રાઇવેટ પાર્ટ પર કુદકો માર્યો, દર્દથી ઉંધો પાટ પડી ગયો પિતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળકોએ તેના પિતા સાથે મસ્તી કરવું સામાન્ય બાબત છે પરંતુ આ સીસીટીવી જોયા બાદ તમે એલર્ટ થઈ જશો. વીડિયો ક્યાંનો છે તેની માહિતી મળી શકી નથી. જેમાં એક પિતા સાથે તેનું બાળક રમી રહ્યુ છે. અને પિતા બેડ પર સુતા સુતા મોબાઇલમાં વ્યસ્ત છે. જ્યારે બાળક કુદાકા મારી રહ્યું છે. અચાનક બાળક પિતાના પ્રાઇવેટ પાર્ટ પર જોરથી કુદકો મારે છે અને પિતા દર્દથી કાંપી ઉઠે છે અને સુઝબુઝ ખોઈ બેસે છે તે અસહ્ય પીડાથી કણસી રહ્યો છે અને બાળક પર ગુસ્સો કરી રહ્યો છે. ઘટનાથી ગભરાઈને બાળક કર્ટેઇનમાં છુપાઇ જાય છે.

 

Funny: પુરૂષોએ રસોડામાં જવાનું રાખવું, નહીં તો આવું થશે  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો