તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું,Kid Cry When Mobile Dont Give Him

આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોબાઇલ એડિક્શન ઘણી વખત અકસ્માતો પણ સર્જે છે તે અવાર નવાર આપણે સમાચારોમાં જોઇએ છીએ, તેવી જ રીતે આજકાલની જનરેશન માટે મોબાઇલ એ ફેવરીટ રમકડું બની ગયું છે. તેવો જ એક ટેણિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને મોબાઇલ વગર ચાલતુ નથી. જો તેની પાસેથી મોબાઇલ છીનવી લેવામાં આવે તો તે ધમપછાડા કરી મૂકે છે અને મોબાઇલ હાથમાં આપતા જ શાંત થઈ જાય છે.

 

તૂટેલી-ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ