• Home
  • DB Videos
  • DBV
  • Kasautii zindagi kay Komolika Exclusive Interview,કોમોલિકાના કરોડો ફેન, પરંતુ હિના ખાનને પસંદ છે જૂની કોમોલિકાની આ અદા

કોમોલિકાના કરોડો ફેન, પરંતુ હિના ખાનને પસંદ છે જૂની કોમોલિકાની આ અદા

Kasautii zindagi kay Komolika Exclusive Interview,કોમોલિકાના કરોડો ફેન, પરંતુ હિના ખાનને પસંદ છે જૂની કોમોલિકાની આ અદા

ડ્રામા ક્વિન એક્તા કપૂરના શૉ 'કસૌટી જિંદગી કી'ના રીબૂટ વર્ઝનમાં હવે કોમોલિકા એન્ટ્રી કરી ચૂકી છે.

divyabhaskar.com

Nov 02, 2018, 12:27 PM IST

ડ્રામા ક્વિન એક્તા કપૂરના શૉ 'કસૌટી જિંદગી કી'ના રીબૂટ વર્ઝનમાં હવે કોમોલિકા એન્ટ્રી કરી ચૂકી છે. શૉમાં કમોલિકાનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ હિના ખાને હાલમાં જ ભાસ્કર સાથે એક્સક્લૂઝિવ વાત કરી હતી. હિનાએ જણાવ્યું હતુ કે સિરીયલમાં જૂની કોમોલિકાની વાળ વાળવાની સ્ટાઇલ જ કોપી કરાઈ છે, બાકી જૂની કોમોલિકાથી આ કોમોલિકા તદ્દન નવી છે. અને તે દર્શકોને ખુબ એન્ટરટેઇન કરશે. આ લૂકમાં આવતા તેને 45 મિનિટ જેટલો સમય લાગે છે.

કેનેડામાં સેટલ થવું હોય તો જોબથી લઈને જમવા સુધીના કેવા પ્રોબ્લેમ આવી શકે? રાજકોટના ગોરા ત્રિવેદી જણાવે છે તેમનો અનુભવ

X
Kasautii zindagi kay Komolika Exclusive Interview,કોમોલિકાના કરોડો ફેન, પરંતુ હિના ખાનને પસંદ છે જૂની કોમોલિકાની આ અદા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી