તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kareena Kapoor Father Randhir Kapoor Get Angry With Caretaker,માતાના ચોથામાં ગુસ્સામાં જોવા મળ્યા રણધિર કપૂર, સહારો આપનાર પર જ ભડક્યા

માતાના ચોથામાં ગુસ્સામાં જોવા મળ્યા રણધિર કપૂર, સહારો આપનાર પર જ ભડક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરીના કપૂરના દાદી ક્રિષ્ના રાજ કપૂરનું સોમવારે નિધન થયું, જેનું ગુરૂવારે ચોથુ રાખવામાં આવ્યુ હતુ. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરીનાના પિતા રણધિર કપૂર ગુસ્સામાં લાલચોળ જોવા મળી રહ્યા છે. જે કેયર ટેકર તેને હાથ પકડીને સહારો આપી રહ્યો છે અચાનક રણધિર તેના પર ભડકે છે અને તેને ધક્કો મારીને પોતાનો હાથ છોડાવે છે. આ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં યૂઝર્સે રણધિરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. યૂઝર્સે તો તેેમ પણ લખ્યુ છે કે તેને પૈસાનો ઘમંડ છે. એકે તો એવુ પણ કહ્યુ કે તેની ફેમિલિમાં બધાનો મગજ ગરમ જ રહે છે.

તનુશ્રી છેડછાડ કૉન્ટ્રોવર્સીઃ નાના પાટેકર બાદ હવે ફિલ્મના પ્રોડ્યુસર પણ ફસાયા, સ્ટિંગ ઑપરેશનમાં એક્ટ્રેસ વિશે કહી શરમજનક વાત