તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના

આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના વીડિયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન કોમેડિયન કપિલ શર્મા તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે આજે લગ્નના બંધને બંધાશે. લગ્ન પંજાબના જાલંધરમાં થશે. જે હિંદુ વિધિથી યોજાશે. 13 ડિસેમ્બરે કપલ સિખ રિત રિવાજથી લગ્ન કરશે. લગ્નના કેટલાંક વીડિયો સામે આવ્યા છે. જે જાગો સેરેમનીના છે. આ સેરેમનીમાં કપિલની માતા ડાન્સ કરી રહી છે. જ્યારે કપિલના નજીકના મિત્રો પણ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે.

 

મેરેજ એનિવર્સરી પર અનુષ્કા શર્માએ શેર કર્યો લગ્નનો અનસીન વીડિયો  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો