તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેલબોર્નમાં 'મોગલ છેડતા કાળો નાગ' ગાતા જ લોકગાયક જિજ્ઞેશ કવિરાજ પર થયો ડૉલરનો વરસાદ,Jignesh Kaviraj In Melborn

મેલબોર્નમાં 'મોગલ છેડતા કાળો નાગ' ગાતા જ લોકગાયક જિજ્ઞેશ કવિરાજ પર થયો ડૉલરનો વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતીઓના ખાસ પ્રોગ્રામમાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજ પહોંચ્યો હતો. જ્યાં પટેલોને જલસો કરાવ્યો હતો. જિજ્ઞેશ કવિરાજે 'મોગલ છેડતા કાળો નાગ' ગાતા જ ગુજરાતીઓ મોજમાં આવી ગયા હતા. અને મેલબોર્નમાં જિજ્ઞેશ કવિરાજ પર ડોલરનો વરસાદ થયો હતો, જિજ્ઞેશ કવિરાજના ગીતો પર ગુજરાતીઓએ ગરબા લીધા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

 

પોતાની સગાઈમાં મન મૂકીને નાચી પ્રિયંકા ચોપરા, ઇનસાઇડ વીડિયોમાં દેખાઈ બોલિવુડ-બિઝનેસ જગતની હસ્તીઓ