• Home
  • Dvb
  • Dbv
  • બર્ફીલી વાદીઓમાં ગૂંજી દેશભક્તિની લહેર, કાશ્મીરના બાળકોએ શિસ્તબદ્ધ રીતે ગાયું ભારતમાતાનું ગીત,Jammu kids sing a song

ઈમોશનલ / બર્ફીલી વાદીઓમાં ગૂંજી દેશભક્તિની લહેર, કાશ્મીરના બાળકોએ શિસ્તબદ્ધ રીતે ગાયું ભારતમાતાનું ગીત

બર્ફીલી વાદીઓમાં ગૂંજી દેશભક્તિની લહેર, કાશ્મીરના બાળકોએ શિસ્તબદ્ધ રીતે ગાયું ભારતમાતાનું ગીત,Jammu kids sing a song

divyabhaskar.com

Jan 10, 2019, 01:33 PM IST

ભારતના કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવાય છે. પરંતુ આજે તેની જે સ્થિતિ છે ત્યાં આવતા લોકો સો વખત વિચારે છે. ત્યારે જમ્મુના બાળકોએ બર્ફીલી વાદીઓમાં રાષ્ટ્રગીત ગાઈને પોતાનો ભારત પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. અને કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવવાનું કહે છે. વીડિયોમાં તેમની દેશભક્તિ છલકાય છે. જેને વારંવાર જોવો ગમે છે.

કરસનકાકાની વાર્તાથી કક્કો શીખવતા ગુજરાતી શિક્ષકનો વીડિયો વાયરલ, હસતા હસતા બાળક મિનિટોમાં કક્કો શીખી જાય

X
બર્ફીલી વાદીઓમાં ગૂંજી દેશભક્તિની લહેર, કાશ્મીરના બાળકોએ શિસ્તબદ્ધ રીતે ગાયું ભારતમાતાનું ગીત,Jammu kids sing a song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી