• Home
  • Dvb
  • Dbv
  • સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો,jamai raja nia sharma dancing on sunny leone trippy trippy

સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો

સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો,jamai-raja-nia-sharma-dancing-on-sunny-leone-trippy-trippy

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ નિયા શર્મા ટીવીની સાથોસાથ વેબ સીરિઝમાં પણ ચમકી ચૂકી છે.

divyabhaskar.com

Oct 29, 2018, 12:49 PM IST

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ નિયા શર્મા ટીવીની સાથોસાથ વેબ સીરિઝમાં પણ ચમકી ચૂકી છે. ખતરો કે ખિલાડીમાં શાનદાર સ્ટંટ કર્યા બાદ નિયા શર્મા જમાઇરાજા સિરીયલમાં પોતાની એક્ટિંગનો દમ દેખાડી ચૂકી છે. હાલમાં જ નિયાનો એક ડાન્સ વીડિયો ટ્રેન્ડિંગમાં છે જેમાં તે સની લિયોનના પોપ્યુલર સોંગ ટ્રિપી ટ્રિપી પર ડાન્સ કરી રહી છે. નિયાનો આ ડાન્સ લોકોને પસંદ પડી રહ્યો છે.

પાકિસ્તાનના આ ટેણિયાઓ જોખમી વીજતારને હિંચકા બનાવી ઝૂલે છે આકાશમાં

X
સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો,jamai-raja-nia-sharma-dancing-on-sunny-leone-trippy-trippy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી