• Home
  • Dvb
  • Dbv
  • દિલ્હીની મેટ્રોમાં યુવક સપના ચૌધરીના ગીતો પર કરવા લાગ્યો ડાન્સ, કરી અજીબોગરીબ હરકતો,inside the Delhi Metro, did a fun dance on the song of Sapna Chaudhary

સપનાનો ફેન / દિલ્હીની મેટ્રોમાં યુવક સપના ચૌધરીના ગીતો પર કરવા લાગ્યો ડાન્સ, કરી અજીબોગરીબ હરકતો

દિલ્હીની મેટ્રોમાં યુવક સપના ચૌધરીના ગીતો પર કરવા લાગ્યો ડાન્સ, કરી અજીબોગરીબ હરકતો,inside the Delhi Metro, did a fun dance on the song of Sapna Chaudhary

divyabhaskar.com

Jan 05, 2019, 03:18 PM IST

હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના ફેન્સ દેશભરમાં છે, તેના સોંગ પર નાચવા લોકો મજબૂર થઈ જાય છે. એવો જ એક વીડિયો દિલ્હીનો છે, જ્યાં મેટ્રોમાં સપનાનો એક ફેન સપનાના સોંગ પર અજીબ ડાન્સ કરતો જોવા મળ્યો. યુવકના હાથમાં મોબાઇલ છે અને હેન્ડસ્પ્રી નાખીને અજીબોગરીબ ડાન્સ કરે છે, જેને પેસેન્જર એન્જોય કરે છે.

વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન

X
દિલ્હીની મેટ્રોમાં યુવક સપના ચૌધરીના ગીતો પર કરવા લાગ્યો ડાન્સ, કરી અજીબોગરીબ હરકતો,inside the Delhi Metro, did a fun dance on the song of Sapna Chaudhary

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી