• Home
  • Dvb
  • Dbv
  • કલેક્ટરે ઓવરલોડિંગ સ્કૂલ બસને રસ્તા વચ્ચે રોકી, વિદ્યાર્થીઓને સવાલો પૂછતાં ડ્રાઇવરનો પરસેવો છૂટ્યો,Haridwar DM Deepak Rawat Stop school bus

પર્દાફાશ / કલેક્ટરે ઓવરલોડિંગ સ્કૂલ બસને રસ્તા વચ્ચે રોકી, વિદ્યાર્થીઓને સવાલો પૂછતાં ડ્રાઇવરનો પરસેવો છૂટ્યો

કલેક્ટરે ઓવરલોડિંગ સ્કૂલ બસને રસ્તા વચ્ચે રોકી, વિદ્યાર્થીઓને સવાલો પૂછતાં ડ્રાઇવરનો પરસેવો છૂટ્યો,Haridwar DM Deepak Rawat Stop school bus

divyabhaskar.com

Feb 11, 2019, 02:45 PM IST

વીડિયો ડેસ્કઃ હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વખતે તેમણે ઓવરલોડિંગ સ્કૂલ બસને રોકી સ્ટૂડન્ટ્સને સવાલો કર્યા હતા. 18 સીટર બસમાં ઠસોઠસ બાળકોને ભરી ડ્રાઇવર તેમના વાલીઓ પાસેથી અધધ ફી ઉઘરાવતો હતો. જેનું ચલણ ફાડી લાઇસન્સ રદ કર્યું હતુ.

સીરિયલ 'યે રિશ્તા'ની કીર્તિએ કરી સગાઈ, ગોવાના બીચ પર ફિયોન્સને પહેરાવી રિંગ,સામે આવ્યા વીડિયોઝ

X
કલેક્ટરે ઓવરલોડિંગ સ્કૂલ બસને રસ્તા વચ્ચે રોકી, વિદ્યાર્થીઓને સવાલો પૂછતાં ડ્રાઇવરનો પરસેવો છૂટ્યો,Haridwar DM Deepak Rawat Stop school bus

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી