હેન્ડી વોશિંગ મશીન / હેન્ડી વોશિંગ મશીન : એકલા રહેતાં લોકોને કપડાં ધોવા માટે છે આશિર્વાદરૂપ

આ હેન્ડી મશીનથી થોડી મિનિટોમાં જ ચકાચક થઈ જશે તમારા કપડાં, જાણો તેને યૂઝ કરવાની રીત

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 05:07 PM
આવી ગયું છે હેન્ડી વોશિંગ મશીન..આ વોશિંગ મશીનને યુઝ કરવું ખૂબ સરળ છે. આ મશીન કોઈ પણ ડોલમાં ફિટ થઈ જાય છે. સૌ પ્રથમ મશીન ડોલમાં લગાવી સ્વીચ ઓન કરો, પછી પાણીમાં વોશિંગ પાઉડર નાંખો, હવે પાણીમાં ફીણ થવાનું શરૂ થઈ જશે. ત્યાર બાદ ડોલમાં કપડાં નાંખો. તમે એકસાથે 3 કપડાં ધોઈ શકશો. આ વોશિંગ મશીન ઓનલાઈન માત્ર 1998 રૂપિયામાં મળે છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App