• Gujarati News
  • National
  • ડબ્બુ અંકલના ડાન્સને ભુલાવી દેશે આ ગુજ્જુ અંકલનો ડાન્સ, શમ્મી કપૂરના સોંગ પર સ્ટેજ પર લગાવી આગ,Gujju

ડબ્બુ અંકલના ડાન્સને ભુલાવી દેશે આ ગુજ્જુ અંકલનો ડાન્સ, શમ્મી કપૂરના સોંગ પર સ્ટેજ પર લગાવી આગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ સોશિયલ મીડિયા પર એક ગુજ્જુ અંકલનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે. આ અંકલનું નામ અમિત શેલત છે. જેઓ શમ્મી કપૂરના જબરા ફેન છે. જેમણે ભવન્સ એલમ્ની એસોસિયેશન મેમ્બર્સની મ્યુઝિકલ નાઇટ્સમાં શમ્મી કપૂરના 'બદન પે સિતારે' પર એનર્જેટિક ડાન્સ કરી સૌને ચોંકાવી દીધા હતા. અમિત શેલત ફાર્મા બિઝનેસ સાથે જોડાયેલા છે અને ભવન્સ એલમ્ની એસોસિયેશનના જનરલ સેક્રેટરી છે. અંકલના જબરદસ્ત ડાન્સથી ઓડિયન્સમાં ચીચીયારી થઈ હતી. અને અંકલના ડાન્સને તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. વીડિયો જાન્યુઆરી 2018નો છે.
અન્ય સમાચારો પણ છે...