• Home
  • Dvb
  • Dbv
  • ગુજરાતના સ્ટાર લોકગાયકો એક જ સ્ટેજ પર, કિંજલ દવેથી લઈ વિક્રમ ઠાકોરે સાથે લીધા ગરબા, પોતાના ગીતોથી લોકોને ઘેલા કરતા આ સિંગર્સ આજે ખુદ થીરક્યાં,Gujarati singers play garba in Due festival

દીવ ફેસ્ટીવલ 2018 / ગુજરાતના સ્ટાર લોકગાયકો એક જ સ્ટેજ પર, કિંજલ દવેથી લઈ વિક્રમ ઠાકોરે સાથે લીધા ગરબા, પોતાના ગીતોથી લોકોને ઘેલા કરતા આ સિંગર્સ આજે ખુદ થીરક્યાં

ગુજરાતના સ્ટાર લોકગાયકો એક જ સ્ટેજ પર, કિંજલ દવેથી લઈ વિક્રમ ઠાકોરે સાથે લીધા ગરબા, પોતાના ગીતોથી લોકોને ઘેલા કરતા આ સિંગર્સ આજે ખુદ થીરક્યાં,Gujarati singers play garba in Due festival

divyabhaskar.com

Dec 20, 2018, 12:24 PM IST

દીવમાં દર વર્ષે શિયાળામાં એક ફેસ્ટિવલનું આયોજન થાય છે. જેમાં અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે. અને ટુરિસ્ટને દીવ તરફ આકર્ષવામાં આવે છે. આ વર્ષે થયેલ આ ફેસ્ટિવલમાં ગુજરાતના તમામ લોકગાયકો આવ્યા હતા અને તેમની હાજરીથી તેમના ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં જિજ્ઞેશ કવિરાજના ગીત પર કિંજલ દવેથી લઈને વિક્રમ ઠાકોર,ગીતા રબારી,રાજલ બારોટ પોતાને રોકી શક્યા ન હતા અને સાથે ગરબા લીધા હતા.

ભીખાલાલે બહુ સાચુ કીધું છે વડિલો વિશે, સંતાનોએ જોવા જેવો છે ભીખાલાલનો આ નવો વીડિયો

X
ગુજરાતના સ્ટાર લોકગાયકો એક જ સ્ટેજ પર, કિંજલ દવેથી લઈ વિક્રમ ઠાકોરે સાથે લીધા ગરબા, પોતાના ગીતોથી લોકોને ઘેલા કરતા આ સિંગર્સ આજે ખુદ થીરક્યાં,Gujarati singers play garba in Due festival

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી