• Gujarati News
  • National
  • બાલાભાઈની વાડીમાં ડાયરાની જમાવટ, ગિલોળીબેને કરાવ્યો જલસો, કીર્તિભાઈ અને માયાભાઈને પણ નોતર્યા,Guja

બાલાભાઈની વાડીમાં ડાયરાની જમાવટ, ગિલોળીબેને કરાવ્યો જલસો, કીર્તિભાઈ અને માયાભાઈને પણ નોતર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાયરા તો તમે ઘણા જોયા હશે પણ આવો ડાયરો નહીં જોયો હોય. એક ખેતરમાં કેટલાંક છોકરાઓએ દેશી અંદાજમાં જે મોજ કરાવે છે તે જોઇને તમે હસી હસીને લોથપોથ થઈ જશો. તેમણે ડબલાને તબલા, પતરાના ડબ્બાને હાર્મોનિયમ અને વાટકાને મંજીરા બનાવી ડાયરાની રમઝટ બોલાવી જોકે બેકગ્રાઉન્ડમાં કીર્તિભાઈ ગઢવીનો ડાયરો ચાલી રહ્યો છે. આ ડાયરો ફની અંદાજમાં કરવામાં આવ્યો છે. જેમાં ગિલોળીબહેનનું પણ ફની પાત્ર છે. જેનો વીડિયો તમને જોવો ગમશે.

એક્ટ્રેસ નોરા ફતેહીનો સેક્સી બેલે ડાન્સ,એરપોર્ટ પર ખેંચ્યું સૌનું ધ્યાન