• Home
  • DB Videos
  • DBV
  • આ ભાઈને સો સલામ, બકરાના બચ્ચાને બોરમાંથી કાઢવા અપનાવ્યો ગજબનો તરીકો,Goat in bor, man save it

આ ભાઈને સો સલામ, બકરાના બચ્ચાને બોરમાંથી કાઢવા અપનાવ્યો ગજબનો તરીકો

જો બકરાનું બચ્ચુ કોઈ બોરમાં પડી જાય તો તમે કેવી રીતે તેને બચાવો. આ ભાઈએ અનોખો જુગાડ કાઢ્યો

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 PM

જો બકરાનું બચ્ચુ કોઈ બોરમાં પડી જાય તો તમે કેવી રીતે તેને બચાવો. આ ભાઈએ અનોખો જુગાડ કાઢ્યો જે જોઈને તમને સલામ કરવાનું મન થઈ જશે.

જો બકરાનું બચ્ચુ કોઈ બોરમાં પડી જાય તો તમે કેવી રીતે તેને બચાવો. આ ભાઈએ અનોખો જુગાડ કાઢ્યો જે જોઈને તમને સલામ કરવાનું મન થઈ જશે. આ વીડિયો ગુજરાત બહારના કોઈ પ્રાંતનો લાગી રહ્યો છે. જેમાં એક બોરમાં એક બકરીનું બચ્ચુ પડી ગયું છે અને તેને બહાર કાઢવા એક માણસ ઉંધો લટકીને અંદર પડે છે અને તેના પગ બીજા બે લોકો પકડી રાખે છે. અને બચ્ચાને હેમખેમ બહાર કાઢે છે.

ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App