Divya Bhaskar

Home » DB Videos » DBV » લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ,Girl singing patriotic song

લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:14 PM

આ બાળકીનો સ્વર સાંભળીને લતા મંગેશકર પણ ખુશ થઈ જશે. કોલકાતાની આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

  • આ બાળકીનો સ્વર સાંભળીને લતા મંગેશકર પણ ખુશ થઈ જશે. કોલકાતાની આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે 'એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની' ગાય છે. તે અદ્દલ લતાજીના સૂરમાં ગાઈ રહી છે. તેનું ગીત સાંભળીને તમને લતાજીએ ગાયેલ ગીત યાદ આવી જશે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિ બંગાળી ભાષામાં વાત કરી રહ્યો છે.

    કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending