તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચકડોળમાં બેસતા જ આન્ટીના એક્સપ્રેશન બદલાયાં, પતિએ વીડિયો ઉતારી લીધી મજા,Funny Video Viral In Social Media

ચકડોળમાં બેસતા જ આન્ટીના એક્સપ્રેશન બદલાયાં, પતિએ વીડિયો ઉતારી લીધી મજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેળામાં ચકડોળમાં બેસવાનો ફોબિયા ઘણાં લોકોને હોય છે. તેવો જ એક ફોબિયા એક મહિલાને હોવાથી તેણે ફજરમાં બેસતા જ તે રાડોરાડ કરવા લાગે છે. અને તેનો પતિ તેના આ ડરની મજા લે છે. અને વીડિયો શૂટ કરે છે. મહિલા પોતાના ડરના કારણે નીચે ઉતરવાનું પણ કહે છે પરંતુ તેનો પતિ તેનો વીડિયો શૂટ કરતો રહે છે.

 

તૂટેલી-ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ