• Home
  • DB Videos
  • DBV
  • Funny: ઈનામ જીતવા આ મહિલાઓએ પતિઓને પીવડાવી દૂધની બોટલ,Funny Video baby compitition

Funny: ઈનામ જીતવા આ મહિલાઓએ પતિઓને પીવડાવી દૂધની બોટલ

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પુરૂષોને મહિલાઓએ બેબી લૂક આપ્યો છે અને તેમને દૂધની બોટલ પીવડાવી રહી છે.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:54 PM

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પુરૂષોને મહિલાઓએ બેબી લૂક આપ્યો છે અને તેમને દૂધની બોટલ પીવડાવી રહી છે. વીડિયો કોમ્પિટિશનનો લાગી રહ્યો છે. જેમાં તેમના પતિઓને બાળકની જેમ ટ્રીટ કરી રહી છે. ગુજરાતના કોઈ ગામમાં યોજાયેલ કોમ્પિટિશનનો આ વીડિયો ઘણો જ ફની લાગી રહ્યો છે. અને લોકો પસંદ કરી રહ્યા છે.

લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App