તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દુલ્હને તેના લગ્નમાં વ્હિલચેર પર બેસેલા પિતા સાથે કર્યો ડાન્સ, આ ક્ષણે પિતા ચોધાર આંસૂએ રડ્યા,father

દુલ્હને તેના લગ્નમાં વ્હિલચેર પર બેસેલા પિતા સાથે કર્યો ડાન્સ, આ ક્ષણે પિતા ચોધાર આંસૂએ રડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નમાં સૌથી સ્પેશિયલ હોય છે દુલ્હન અને તેના પિતાનો ડાન્સ. દરેક બ્રાઇડ માટે આ એક અનમોલ ક્ષણ હોય છે કે તેના સ્પેશિયલ દિવસ પર તેના પિતા તેની સાથે ડાન્સ કરે. મેરી અને જીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારણકે જીમ બ્રેઇન કેન્સર પીડિત છે. અને વ્હીલચેર પર સર્વાઇવ કરી રહ્યો છે. ત્યારે મેરીના લગ્નના દિવસે તે તેના પિતાને સ્ટેજ પર લઈ ગઈ અને સુંદર ડાન્સ કર્યો. જે જોઇને જીમ પણ પોતાના આંસૂ રોકી શક્યો નહોતો. તો હાજર રહેલા મહેમાનો પણ ભાવુક થયા હતા.

 

'યે રિશ્તા'ના કાર્તિકની રિયલ બહેનના લગ્નનો વીડિયો, સંગીતમાં નાચી સિરિયલની તમામ સ્ટારકાસ્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો