• Home
  • Dvb
  • Dbv
  • ખેતરમાં ખાતર ફેલાવવાનો ઉત્તમ તરીકો, પૈસા, સમય અને મજૂરી બધુ બચશે,Farming machine video

ખેતરમાં ખાતર ફેલાવવાનો ઉત્તમ તરીકો, પૈસા, સમય અને મજૂરી બધુ બચશે

ખેતરમાં ખાતર ફેલાવવાનો ઉત્તમ તરીકો, પૈસા, સમય અને મજૂરી બધુ બચશે,Farming machine video

ખેતરમાં ખાતર પાથરવાનું કામ કેટલું અઘરૂ છે તે દરેક ખેડૂતને ખબર હશે. તડકા અને ઠંડીમાં મજૂરો પાસે આ કામ કરાવવામાં આવતા ખેડૂતોને પૈસા અને સમય બંને ખર્ચવા પડે છે.

divyabhaskar.com

Nov 21, 2018, 11:43 AM IST

ખેતરમાં ખાતર પાથરવાનું કામ કેટલું અઘરૂ છે તે દરેક ખેડૂતને ખબર હશે. તડકા અને ઠંડીમાં મજૂરો પાસે આ કામ કરાવવામાં આવતા ખેડૂતોને પૈસા અને સમય બંને ખર્ચવા પડે છે. પરંતુ ટ્રેક્ટર પાછળ એક પંખો લગાવી દેવામાં આવે છે ખેડૂતનું આ કામ સરળ થઈ જાય છે. ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખાતરનો ઢગલો કરી દઇને તેના પર ટ્રેક્ટરથી આ પંખો ફેરવાતા બધુ ખાતર ખેતરની જમીનમાં સમથળ થઈ જાય છે.

ઇલેક્ટ્રીક ડ્રીલથી મકાઈના ડોડામાંથી દાણા છૂટ્ટા પાડી શકાય, જોઈ લો કેવી રીતે

X
ખેતરમાં ખાતર ફેલાવવાનો ઉત્તમ તરીકો, પૈસા, સમય અને મજૂરી બધુ બચશે,Farming machine video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી