• Home
  • Dvb
  • Dbv
  • ચાલુ ચાર્જિંગમાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી, એ આ વીડિયો જોઇને સમજાઈ જશે,Dont talk when charge mobile

Dont talk when charge mobile / ચાલુ ચાર્જિંગમાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી, એ આ વીડિયો જોઇને સમજાઈ જશે

ચાલુ ચાર્જિંગમાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી, એ આ વીડિયો જોઇને સમજાઈ જશે,Dont talk when charge mobile

divyabhaskar.com

Dec 22, 2018, 02:37 PM IST

ઘણાં લોકો મોબાઇલ ચાર્જિંગ સમયે પણ મોબાઇલ પર વાત કરતા હોય છે, જે ઘણું જ જોખમી છે. ચાલુ પાવરે મોબાઇલ પર વાત શા માટે ન કરવી જોઇએ તે આ વીડિયો પરથી તમને સમજાઈ જશે. આ યુવકે જ્યારે સ્વીચ બોર્ડ પાસે વૉલ્ટેજ ડિટેક્ટર મુક્યુ તો તેમાં પાવર સપ્લાય જણાય છે. અને જ્યારે મોબાઇલને ચાર્જમાં મુકી વાત કરવાની ટ્રાય કરી ત્યારે વોલ્ટેજ ડિટેક્ટરની મદદથી જણાય છે કે તેના આખા બોડીમાં પણ કરંટ છે. વૉલ્ટેજ ડિટેક્ટરને આખા બોડી પર ફેરવવાથી લાઇટ જણાય છે એટલે કે બોડીમાં પણ પાવર સપ્લાઈ થઈ રહ્યો છે. અને જો આ સ્થિતિમાં ફોન પર વાત કરવામાં આવે તો તે કેટલુ જોખમી છે તે તમે સમજી શકો છો.

2000 અને 500ની નોટ વિશે નહીં જાણતા હોવ આ વાત, વીજતાર ચીપકાવતા ચાલુ થયો બલ્બ

X
ચાલુ ચાર્જિંગમાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી, એ આ વીડિયો જોઇને સમજાઈ જશે,Dont talk when charge mobile

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી