• Home
  • Dvb
  • Dbv
  • Deepika Padukone Ranveer Singh Wedding Inside Video,રણવિર દીપિકાના લગ્નમાં ખુબ થઈ આતશબાજી, ગૂંજી ઉઠ્યું ઇટલીનું લેક કોમો

રણવિર-દીપિકાના લગ્નમાં ખુબ થઈ આતશબાજી, ગૂંજી ઉઠ્યું ઇટલીનું લેક કોમો

Deepika Padukone Ranveer Singh Wedding Inside Video,રણવિર-દીપિકાના લગ્નમાં ખુબ થઈ આતશબાજી, ગૂંજી ઉઠ્યું ઇટલીનું લેક કોમો

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બુધવારે બંનેના કોંકણી રિતરિવાજથી લગ્ન થયા

divyabhaskar.com

Nov 15, 2018, 03:33 PM IST

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બુધવારે બંનેના કોંકણી રિતરિવાજથી લગ્ન થયા, અને પતિ પત્ની બની ગયા, આજે બંને સિંધિ લગ્ન વિધિથી ફરીથી લગ્ન કરશે, ત્યારે આ મોંઘેરા લગ્નનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તેમના લગ્નની આતશબાજીનો છે. આતશબાજી એવી કે ઈટલીનું લેકકોમો ફટાકડાંઓના અવાજથી ગૂંજી ઉઠ્યુ હતુ.

ટાઇટ સિક્યોરિટી માટે દીપિકા-રણવિરે ખર્ચ કર્યા 1 કરોડ, છતાં વેડિંગ લૂકને છુપાવવા છત્રીનો સહારો લેવો પડ્યો

X
Deepika Padukone Ranveer Singh Wedding Inside Video,રણવિર-દીપિકાના લગ્નમાં ખુબ થઈ આતશબાજી, ગૂંજી ઉઠ્યું ઇટલીનું લેક કોમો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી