તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Deepika padukone ranveer singh video viral khalibali dance,દીપિકા રણવિરે સ્ટેજ પર કર્યો 'ખલીબલી' ડાન્સ, સાડીમાં દીપિકાએ રણવિરની કરી ક

દીપિકા-રણવિરે સ્ટેજ પર કર્યો 'ખલીબલી' ડાન્સ, સાડીમાં દીપિકાએ રણવિરની કરી કોપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવિર કપૂર હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ કપલની કેમેસ્ટ્રી જગજાહેર છે. ત્યારે રણવિર દીપિકાની આ જોડી અહીં એનર્જેટિક અવતારમાં જોવા મળી. દીપિકા અહીં સાડીમાં સિમ્પલ લૂકમાં જોવા મળી. તો રણવિર સિમ્બા લૂકમાં નજરે પડ્યો, બંનેએ અહીં ફિલ્મ પદ્માવતના ફેમસ સોંગ ખલી બલી પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો રણવિરે શેર કર્યો છે.

 

 

પતિ આયુષ શર્માની ફિલ્મ જોયા બાદ નારાજ થઈ સલમાનની બહેન અર્પિતા ખાન, પતિની એક હરકત પર રોષે ભરાઈ