• Home
  • Dvb
  • Dbv
  • કોહલીથી લઈ ધોની સુધી, આ ક્રિકેટર્સે શહીદોના પરિવારને કર્યું લાખોનું દાન,Cricketers donate money to families of soldiers killed in pulwama terrorist attack

દરિયાદીલી / કોહલીથી લઈ ધોની સુધી, આ ક્રિકેટર્સે શહીદોના પરિવારને કર્યું લાખોનું દાન

કોહલીથી લઈ ધોની સુધી, આ ક્રિકેટર્સે શહીદોના પરિવારને કર્યું લાખોનું દાન,Cricketers donate money to families of soldiers killed in pulwama terrorist attack

divyabhaskar.com

Feb 19, 2019, 03:17 PM IST

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ એકબાજુ શહીદ જવાનોના પરિવાર માટે આખો દેશ શક્ય મદદ કરી રહ્યો છે. તો બોલિવૂડ અને ક્રિકેટ જગત પણ પાછળ નથી. કોઈએ શહીદના બાળકોના ભણતરની જવાબદારી લીધી છે. તો કોઈ ખુલા દિલથી પૈસાનું દાન કરી રહ્યુ છે. સચિનથી લઈ ધોની, સેહવાગ, કોહલી અને શિખર ધવન પણ આગળ આવ્યા છે. જુઓ કોણે કેટલું દાન કર્યુ.

મામા સાથે ભાણેજ તૈમૂરે વગાડ્યું ગિટાર, પટૌડી પેલેસના ગાર્ડનમાં કરી મોજ-મસ્તી

X
કોહલીથી લઈ ધોની સુધી, આ ક્રિકેટર્સે શહીદોના પરિવારને કર્યું લાખોનું દાન,Cricketers donate money to families of soldiers killed in pulwama terrorist attack

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી