• Home
  • Dvb
  • Dbv
  • Choreographer Agnes Hamilton arrested on charges of making prostitution models,સલમાન ખાનને ડાન્સ શીખવનાર કોરિયોગ્રાફરની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ

સલમાન ખાનને ડાન્સ શીખવનાર કોરિયોગ્રાફરની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ

Choreographer Agnes Hamilton arrested on charges of making prostitution models,સલમાન ખાનને ડાન્સ શીખવનાર કોરિયોગ્રાફરની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ

મુંબઇ પોલીસે બોલિવૂડનો વધુ એક કાળા ચહેરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બોલિવૂડના સૌથી મોટા સેક્સ રેકેટ ચલાવનારી રાનીને પકડી લીધી છે.

divyabhaskar.com

Nov 17, 2018, 03:51 PM IST

મુંબઇ પોલીસે બોલિવૂડનો વધુ એક કાળા ચહેરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બોલિવૂડના સૌથી મોટા સેક્સ રેકેટ ચલાવનારી રાનીને પકડી લીધી છે. એગ્નેસ હેનિલ્ટન બોલિવૂડનું એક જાણીતુ નામ છે. જે યુવતીઓને ડાન્સ શીખવવાના નામે દેહ વ્યાપાર કરાવતી હતી. દેશમાં જ નહીં વિદેશોમાં પણ આ યુવતીઓને ધમકીઓ આપી ખોટું બોલી દેહ વ્યાપાર માટે મોકલી દેતી. એગ્નેસ હેમિલ્ટન પર ડાન્સ શીખવવાના બહાને યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ છે. એગ્નેસનો દાવો છે કે તેણે સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂતને ડાન્સ શીખવ્યો છે..જ્યારે પ્રભુ દેવા અને ગણેશ આચાર્યને આસિસ્ટ કરી ચૂકી છે. એગ્નેસ કોરિયોગ્રાફર કોન્સર્ટના નામે યુવતીઓને વિદેશ મોકલતી અને આ ગોરખધંધામાં ધકેલી દેતી

મુંબઈ પોલીસને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે કેન્યા સરકારે એક મોડલને ડિપોર્ટ કરી ભારત મોકલી. આ મોડલે એગ્નેસની હકીકત પોલીસને જણાવી કે તે કેવી રીતે તેની પાસે દેહવ્યાપાર કરાવતી.

લાઇમલાઇટમાં આવવા અરબાઝ ખાનની GFએ આ તરીકો અપનાવ્યો, નારાજ થયો સલમાનનો ભાઈ

X
Choreographer Agnes Hamilton arrested on charges of making prostitution models,સલમાન ખાનને ડાન્સ શીખવનાર કોરિયોગ્રાફરની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી