• Home
  • DB Videos
  • DBV
  • ચીનમાં પ્રેગ્નેન્ટ લેડીના સૂપમાં નીકળ્યો મરેલો ઉંદર, રેસ્ટોરાંના માલિકે મહિલાને એબૉશન માટે પૈસાની ઓફર આપી,china-beijing-pregnant-woman-finds-dead-rat-in-her-soup

ચીનમાં પ્રેગ્નેન્ટ લેડીના સૂપમાં નીકળ્યો મરેલો ઉંદર, રેસ્ટોરાંના માલિકે મહિલાને એબૉશન માટે પૈસાની ઓફર આપી

ચીનમાં એક ગર્ભવતી મહિલાના સૂપમાં મરેલો ઉંદર મળતાં ત્યાંની પ્રખ્યાત રેસ્ટોરાંને બંધ કરવામાં આવ્યું હતુ.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 03:46 PM

ચીનમાં એક ગર્ભવતી મહિલાના સૂપમાં મરેલો ઉંદર મળતાં ત્યાંની પ્રખ્યાત રેસ્ટોરાંને બંધ કરવામાં આવ્યું હતુ. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરાંના કર્મચારીએ તેના ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી છે. જેને લઈને રેસ્ટોરાંના માલિકે મહિલાને એબોશન માટે પૈસાની ઓફર કરી હતી. મહિલા છઠ્ઠી સપ્ટેમ્બરે મહિલા પતિ સાથે જિયાબુ જિયાબુ રેસ્ટોરાંમાં ગઈ હતી. ત્યારે આ ઘટના બની હતી.

પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App