તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવે બજારમાં આવી ગયુ છે કાળું કેમિકલ, જેનાથી બને છે સફેદ દૂધ,Chemical Made White Milk

હવે બજારમાં આવી ગયુ છે કાળું કેમિકલ, જેનાથી બને છે સફેદ દૂધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બજારમાં મળતા દૂધ સો ટકા હાઇજેનિક નથી હોતા તેનો પુરાવો છે આ વીડિયો. દૂધમાં ભેળસેળ થતાં તો તમે જોયુ હશે, કે દૂધમાં પાણી નાખીને આપતી ભેળસેળ પણ છૂપી નથી. પરંતુ અહીં તો આખેઆખુ દૂધ જ નકલી છે. જી હા બજારમાં એક એવુ કેમિકલ આવી ગયુ છે જેને પાણીમાં ભેળવવાથી દૂધ બની જાય છે. અને સ્વાદ પણ તેવો જ. હવે નફાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

 

માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમાં તમારા સપનાનું ઘર...