• Home
  • Dvb
  • Dbv
  • બાહુબલીના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં પ્રભાસ અનુષ્કાનો ઈન્ટીમેટ ડાન્સ, વીડિયો થયો વાયરલ,bollywood baahubali prabhas dance with anushka shetty at ss rajamouli son wedding

બાહુબલી ડાન્સ / બાહુબલીના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં પ્રભાસ-અનુષ્કાનો ઈન્ટીમેટ ડાન્સ, વીડિયો થયો વાયરલ

બાહુબલીના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં પ્રભાસ-અનુષ્કાનો ઈન્ટીમેટ ડાન્સ, વીડિયો થયો વાયરલ,bollywood baahubali prabhas dance with anushka shetty at ss rajamouli son wedding

divyabhaskar.com

Jan 01, 2019, 03:29 PM IST

બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલીના દીકરા કાર્તિકેયના લગ્ન ઉદયપુરમાં છે. ત્યારે સાઉથના સુપરસ્ટાર્સ પ્રભાસ, રામચરણ તેજા, રાણા દગ્ગુબાટી અને અનુષ્કા શેટ્ટી પણ અહીં જ છે. ત્યારે લગ્નના ફંક્શનમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી મન મુકીને નાચ્યા હતા. જે બંનેનો ડાન્સ વીડિયો હાલ વાયરલ થયો છે.

દુનિયાના અલગ-અલગ દેશોમાં આ રીતે થયું વર્ષ 2019નું વેલકમ, પારંપારિક આતશબાજીથી ઝળહળી ઉઠ્યું આકાશ

X
બાહુબલીના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં પ્રભાસ-અનુષ્કાનો ઈન્ટીમેટ ડાન્સ, વીડિયો થયો વાયરલ,bollywood baahubali prabhas dance with anushka shetty at ss rajamouli son wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી