• Gujarati News
  • National
  • Blind Old Man Singing A Song In Whistle,દિવ્યાંગ દાદાની અનોખી દેશભક્તિ, સીટીથી વગાડે છે દેશભક્તિના સોંગ

દિવ્યાંગ દાદાની અનોખી દેશભક્તિ, સીટીથી વગાડે છે દેશભક્તિના સોંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ પ્રજ્ઞાચક્ષુ દાદા પાસે છે ગીત ગાવાની અનોખી કલા, આ દાદા ગાઈને નહીં પણ સીટી વગાડીને પોતાની દેશભક્તિ રજુ કરે છે. સીટીમાં નીકળે છે દેશભક્તિના ગીતોની ધૂન. હૈ રીત જહાં કી પ્રીત સદા અને મેરે દેશ કી ધરતી જેવા સોંગ ગાય છે ત્યારે તમને લાગે જ નહીં કે આમાં શબ્દોની કમી છે. દાદા રેસ્ટોરન્ટના એક ટેબલ પર ગાઈ રહ્યા છે. જેની પાછળ જય જીનેન્દ્રનું લખાણ અને તીર્થંકરની પ્રતિમા હોવાથી વીડિયો કોઈ જૈન રેસ્ટોરન્ટનો હોવાનું જણાય છે. દિવ્યાંગ દાદાની આ કલાને સોશિયલ મીડિયા પર લોકો સરાહી રહ્યા છે.