• Home
  • DB Videos
  • DBV
  • bill gates cake cutting video has collected over 12,000 likes and hundreds of comments

વોશિંગ્ટન / બિલ ગેટ્સે કેલક્યુલેશન બાદ કાપી હતી લગ્નની કેક!, મેલિંડાએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં 1 લાખથી વધુ વખત જોવાયો છે

bill gates cake cutting video has collected over 12,000 likes and hundreds of comments

divyabhaskar.com

Jan 03, 2019, 05:10 PM IST

માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની પત્ની મેલિન્ડા ગેટ્સે લગ્નની 25મી એનિવર્સરી પર એક વીડિયો શૅર કર્યો છે. મેલિન્ડાએ આ વીડિયોની મદદથી જણાવ્યું કે, બિલ ગેટ્સે કેવી રીતે પોતાની ઇન્ટેલિજન્સનો ઉપયોગ રેક મહેમાનને લગ્નની કેક ખવડાવવામાં કર્યો હતો. બિલ અને મેલિન્ડાના લગ્ન 1 જાન્યુઆરી, 1994માં થયા હતા. બંનેના ત્રણ બાળકો છે.

આશ્ચર્યજનક રીતે ગણતરી કરીઃ મેલિન્ડા


- મેલિન્ડાએ ફેસબુક પર વીડિયો શૅર કરતા લખ્યું - 1994માં નવા વર્ષના દિવસે મેં તમને (બિલ ગેટ્સ) કહ્યું કે, હવે કેક કાપવાનો સમય છે. તમે વિચાર્યુ કે, આનો અર્થ એ થયો કે કેક એ પ્રકારે કાપવાની છે કે, તમામને તેનો હિસ્સો મળી જાય. તમે આશ્ચર્યજનક રીતે ગણિત લગાવ્યું, જેથી એ ગણતરી કરી શકાય કે કેકની કેટલી સ્લાઇસ કાપવાની છે.

X
bill gates cake cutting video has collected over 12,000 likes and hundreds of comments
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી