• Home
  • Dvb
  • Dbv
  • ભીખાલાલે બહુ સાચુ કીધું છે વડિલો વિશે, સંતાનોએ જોવા જેવો છે ભીખાલાલનો આ નવો વીડિયો,Bhikhalal new video about parents

ભીખાલાલની સલાહ / ભીખાલાલે બહુ સાચુ કીધું છે વડિલો વિશે, સંતાનોએ જોવા જેવો છે ભીખાલાલનો આ નવો વીડિયો

ભીખાલાલે બહુ સાચુ કીધું છે વડિલો વિશે, સંતાનોએ જોવા જેવો છે ભીખાલાલનો આ નવો વીડિયો,Bhikhalal new video about parents

divyabhaskar.com

Dec 19, 2018, 12:13 PM IST

સોશિયલ મીડિયા પર ભીખાલાલના વીડિયો આજકાલ ટ્રેન્ડ કરી રહ્યા છે, ભીખાલાલ તેમના વીડિયોમાં સમાજના કોઈ સચોટ તથ્ય પર પોતાનો મંતવ્ય મુકે છે. જે મહદઅંશે સાચો હોય છે અને લોકોને તેમની સલાહ ગમે પણ છે. આ વીડિયોમાં પણ પરિવારની જ એક વાત લઈને આવ્યા છે. દરેક પરિવારમાં આ વાત બનતી જ હોય છે જે ખરેખર વડીલો અને સંતાનોએ સમજવા જેવી છે.

ઓસમાણ મીરે 'મારું મન મોર બની થનગાટ કરે' ઉપાડ્યું કે મુંબઈવાસીઓ ઘેલા બન્યા, બંડલોનાં બંડલો ઉડાવ્યાં,વીડિયો વાઇરલ

X
ભીખાલાલે બહુ સાચુ કીધું છે વડિલો વિશે, સંતાનોએ જોવા જેવો છે ભીખાલાલનો આ નવો વીડિયો,Bhikhalal new video about parents

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી