તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Badri ki dulhania bollywood song so you think you can dance show rajnigandha shekhawat,વિદેશી શૉમાં બોલિવૂડ ધૂન પર નાચ્યું કપલ, 'બદ્રીનાથ કી દુલ્હનિયા'

વિદેશી શૉમાં બોલિવૂડ ધૂન પર નાચ્યું કપલ, 'બદ્રીનાથ કી દુલ્હનિયા' પર ધમાકેદાર ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પોપ્યુલર ડાન્સ શૉ "So You Think You Can Dance'માં બોલિવૂડ ધૂન પર થિરક્યા વિદેશી. ડાન્સિંગ જોડી Magdalena Fialek અને Darius Hickmanએ મચાવી ધમાલ. "બદ્રીનાથ કી દુલ્હનિયા'ના ટાઇટલ ટ્રેક પર કર્યો ડાન્સ. સિંગર રજનીગંધા શેખાવતે આ સોંગમાં આપ્યો છે એડિશનલ વૉઇસ. વીડિયો જૂનો છે, પરંતુ રજનીગંધાએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં શેર કર્યો છે. ઓરિજિનલ ગીતના સિંગર દેવ નેગી, નેહા કક્કડ અને મોનાલી ઠાકુર છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે રોકા કર્યો, જુઓ ઘરનો વીડિયો