• Home
  • DB Videos
  • DBV
  • B-town flock to Antilla to celebrate Ganpati festival at Mukesh Ambani’s house,અંબાણી હાઉસમાં ગણેશા પધાર્યા, દર્શન કરવા બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની હસ્તીઓ આવી

અંબાણી હાઉસમાં ગણેશા પધાર્યા, દર્શન કરવા બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની હસ્તીઓ આવી

13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થીનો આરંભ થયો. બોલિવૂડમાં પણ ઘણાં સેલેબ્સે પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 01:39 PM

13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થીનો આરંભ થયો. બોલિવૂડમાં પણ ઘણાં સેલેબ્સે પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી

13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થીનો આરંભ થયો. બોલિવૂડમાં પણ ઘણાં સેલેબ્સે પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી ત્યારે અંબાણી હાઉસમાં પણ ગણેશ ચતૂર્થીને ધામધુમથી ઉજવવામાં આવી. ત્યારે બોલિવૂડ જગતથી લઈ ક્રિકેટ જગતની હસ્તીઓ અને પોલિટિશ્યન અહીં બાપાના દર્શનાર્થે આવ્યા હતા. ત્રણેય ખાનથી લઈને મહાનાયકે પણ હાજરી આપી હતી. અને સોશિયલ મીડિયામાં છવાયા હતા.

પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App