• Home
  • Dvb
  • Dbv
  • Arpita khan hubby Aayush sharma birthday party,જમાઈની બર્થડે પાર્ટીમાં અમેરિકાના ખાસ ફૂલ લઈને પહોંચી સલમાન ખાનની માતા

જમાઈની બર્થડે પાર્ટીમાં અમેરિકાના ખાસ ફૂલ લઈને પહોંચી સલમાન ખાનની માતા

Arpita khan hubby Aayush sharma birthday party,જમાઈની બર્થડે પાર્ટીમાં અમેરિકાના ખાસ ફૂલ લઈને પહોંચી સલમાન ખાનની માતા

સલમાન ખાનના જીજા અને અર્પિતા ખાનના પતિ આયુષ શર્માએ પોતાનો 33મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

divyabhaskar.com

Oct 27, 2018, 11:33 AM IST

સલમાન ખાનના જીજા અને અર્પિતા ખાનના પતિ આયુષ શર્માએ પોતાનો 33મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. લવયાત્રિથી બૉલિવૂડ ડેબ્યૂ કરનાર આયુષની પાર્ટીમાં બૉલિવૂડ સેલેબનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં સલમાન ખાન યુલિયા વેન્તુર સાથે પહોંચ્યો તો સાસુમા હેલન અમેરિકન ફૂલો લઈને પહોંચી હતી. આ પાર્ટીમાં મલાઇકા કે કેટરિના જોવા મળી ન હતી.

અર્જૂનના પ્રેમમાં મલાઇકા ભૂલી પોતાની કાર, સોશિયલ મીડિયામાં યૂઝર્સે ઉડાવી મજાક

X
Arpita khan hubby Aayush sharma birthday party,જમાઈની બર્થડે પાર્ટીમાં અમેરિકાના ખાસ ફૂલ લઈને પહોંચી સલમાન ખાનની માતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી