શૉકિંગ ઘટના / અચાનક જ ઉપડ્યો કાનમાં ભયાનક દુઃખાવો, ડૉક્ટરે મશીનમાં જોયું તો અંદર ફરતું હતું જીવતું જીવડું, મહામહેનતે આ રીતે નીકાળ્યું તેને જીવતું જ બહાર

ant removed from a man's EAR

Divyabhaskar.com

Dec 26, 2018, 03:29 PM IST

વિયેટનામના હનોઈ શહેરમાં આવેલા ડો.હોયત નામના એક જાણીતા ઈએનટી નિષ્ણાતના દવાખાનામાં આવેલો આ અજીબ જ પ્રકારનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.એક વ્યક્તિના કાનમાં સવાર સવારમાં ભયાનક દુઃખાવો થતાં જ તે સીધો જ દવાખાને પહોંચ્યો હતો, જ્યાં ડોક્ટરે તેની પ્રાથમિક સારવાર ચાલુ કરી હતી. જો કે બાદમાં તેના કાનમાં ફરી રહેલા એક જીવતા જીવડાને જોઈને ડોકટરના પણ હોશ ઉડી ગયા હતા. કેમ કે હવે આ જીવડાને કાનમાંથી કાઢવા માટે બહુ જ સાવચેતી રાખવી પડે તેમાં હતી સાથે જ જો તે વધુ અંદર ઘુસી જાય તો પણ બાદમાં કાનના પડદાને પણ નુકશાન થવાની સંભાવના હતી. વર્ષોના અનુભવના આધારે નિષ્ણાત એવા સર્જને બહુ જ સાવધાની રાખીને તે જીવડાને જીવતું બહાર નીકાળ્યું હતું જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ડોક્ટરના કહેવા મુજબ આ જીવડું કાનને કોઈ બખોલ સમજીને જ અંદર પ્રવેશ્યું હોય શકે છે.

બસની ભીડનો લાભ લઈને કોઈ કરતું હતું ગંદુ ટચ, યુવતીએ પાછળ જોયું તો થઈ ગઈ શૉક્ડ, હિંમત કરી બનાવ્યો વીડિયો, દુનિયાની સામે આવી વિકૃતિની હદ

X
ant removed from a man's EAR

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી