તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચંકી પાંડેની દીકરીને મળ્યો યુનિક ફેન, અનન્યા પાંડેને જોઇને કહ્યું 'મેમ મેં ભી પાંડે હું',ananya pandey bollywood

ચંકી પાંડેની દીકરીને મળ્યો યુનિક ફેન, અનન્યા પાંડેને જોઇને કહ્યું 'મેમ મેં ભી પાંડે હું'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બૉલિવૂડ સ્ટાર્સ ઘણી વખત ફેન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એવુ જ થયું બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે સાથે. અનન્યા સાથે તેના એક ફેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનન્યા અંધેરીમાં પોતાના ડાન્સ ક્લાસમાંથી આવતી હતી. ત્યાં જ એક ફેન કુલ અંદાજમાં આવી ગયો અને તેની સાથે ફોટો ખેંચાવા લાગ્યો.અને જતા જતા અનન્યાને કહેતો ગયો કે મેમ મેંભી પાંડે હું.

 

2008નો શૉકિંગ વીડિયો, નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રી દત્તાની કાર પર થયો હતો હુમલો