• Home
  • Dvb
  • Dbv
  • મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર રિલીઝ, રોલમાં એવો ઢળાયો અક્ષય કે ઓળખવો મુશ્કેલ,Akshay kumar Movie Kesari Trailer

દમદાર / મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર રિલીઝ, રોલમાં એવો ઢળાયો અક્ષય કે ઓળખવો મુશ્કેલ

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર રિલીઝ, રોલમાં એવો ઢળાયો અક્ષય કે ઓળખવો મુશ્કેલ,Akshay kumar Movie Kesari Trailer

divyabhaskar.com

Feb 21, 2019, 02:54 PM IST

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ કેસરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અનુરાગ સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બેટલ ઓફ સારાગઢી પર છે, અક્ષય તેમાં હવાલદાર ઈશર સિંહનો રોલ પ્લે કરી રહ્યો છે. જેમાં તેને ઓળખવો પણ મુશ્કેલ છે. ફિલ્મમાં અક્ષયની કો એક્ટ્રેસ તરીકે પરિણીતી ચોપરા જોવા મળશે.

એકલતા અનુભવી રહી છે કેટરિના કૈફ, 2019માં ખ્વાહિશ કરી રહી છે એક બૉયફ્રેન્ડની

X
મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર રિલીઝ, રોલમાં એવો ઢળાયો અક્ષય કે ઓળખવો મુશ્કેલ,Akshay kumar Movie Kesari Trailer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી