• Home
  • Dvb
  • Dbv
  • તૂટેલી ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ,African singing a krishna song

તૂટેલી-ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ

તૂટેલી-ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ,African singing a krishna song

એક ગુજ્જુ એક આફ્રિકનને કાનુડાનું ગીત શીખડાવી રહ્યો છે. અને આફ્રિકન જે રીતે ગીત ગાય છે તે સાંભળીને હસવુ રોકી નહીં શકાય.

divyabhaskar.com

Oct 02, 2018, 01:04 PM IST

કોઈ નોન ગુજરાતી જ્યારે ગુજરાતી ભાષા બોલે ત્યારે સાંભળવી આપણને ગમે છે. તેમાં પણ કોઈ ફોરેનર જે ગુજરાતી ભાષા જાણતો નથી અને તે ગુજરાતી બોલે તે ખુબ જ ફની હોય છે. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ગુજ્જુ એક આફ્રિકનને કાનુડાનું ગીત શીખડાવી રહ્યો છે. અને આફ્રિકન જે રીતે ગીત ગાય છે તે સાંભળીને હસવુ રોકી નહીં શકાય.

મરચાનો ઢગલો સામે આવતા જ આ કાઠિયાવાડી ભાયડો તુટી પડ્યો, કાકડીની જેમ ખાધા લીલા મરચાં

X
તૂટેલી-ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ,African singing a krishna song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી