• Home
  • Dvb
  • Dbv
  • જંગલના રાજા સાથે આવી મસ્તી તો તેના બચ્ચા જ કરી શકે,Adorable lion cub at Etosha National Park in Namibia

બાપ શેર તો દીકરો સવા શેર! / જંગલના રાજા સાથે આવી મસ્તી તો તેના બચ્ચા જ કરી શકે

જંગલના રાજા સાથે આવી મસ્તી તો તેના બચ્ચા જ કરી શકે,Adorable lion cub at Etosha National Park in Namibia

divyabhaskar.com

Jan 08, 2019, 12:35 PM IST

બાળક એ બાળક છે પછી તે માણસનું હોય કે જાનવરનું. તેને કોઈ ફર્ક નથી પડતો કે તેના માતા-પિતા કોણ છે. નામીબિયાના ઈટોશા નેશનલ પાર્કનો એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક સિંહ બાળ તેના પિતા જંગલના રાજા સાથે ડર્યા વગર મસ્તી કરતુ જોવા મળે છે. વીડિયો જેસન કંડૂમેએ પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો છે.

નવા વર્ષની શરૂઆતમાં ઝાડ પર Egg Role ખાતી ખિલકોલી બની સનસની, વાયરલ થયો તેનો વીડિયો

X
જંગલના રાજા સાથે આવી મસ્તી તો તેના બચ્ચા જ કરી શકે,Adorable lion cub at Etosha National Park in Namibia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી