• Home
  • DB Videos
  • DBV
  • A youth was killed when a motorbike collided with a train traveling from Colombo to Jaffna

ગમખ્વાર અકસ્માત / બાઈકચાલક રેલ્વે ક્રોસિંગ ઓળંગતો હતો અને સામેથી આવી ફુલ સ્પીડ ટ્રેન, સેંકડો ટુકડાઓમાં વિખેરાઈ ગયો યુવાન

A youth was killed when a motorbike collided with a train traveling from Colombo to Jaffna

divyabhaskar.com

Feb 09, 2019, 07:05 PM IST
શ્રીલંકાનાં કોલંબોથી એક અકસ્માતનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં રેલ્વે ક્રોસિંગ ઓળંગતી વખતે કોલંબોથી જાફના જઈ રહેલી ટ્રેન ગમખ્વાર અકસ્માત થયો હતો. ફુલસ્પીડમાં ટ્રેન આવી અને બાઈકસવારને કચડતી ગઈ હતી. 27 વર્ષનાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રેલ્વે ક્રોસિંગ ઓળંગતી વખતે થયેલો અકસ્માત CCTVમાં કેદ થયો હતો.
X
A youth was killed when a motorbike collided with a train traveling from Colombo to Jaffna
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી