• Gujarati News
  • National
  • A Seal Slapped A Guy's Face With An Octopus,નદીમાં હોડી ચલાવતો હતો યુવક, અચાનક ઑક્ટોપસે મારી થપ્પડ

નદીમાં હોડી ચલાવતો હતો યુવક, અચાનક ઑક્ટોપસે મારી થપ્પડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે દરિયામાં હોડીમાં સવાર હોવ અને અચાનક ઓક્ટોપસ તમને તેની પૂંછ મારીને જતો રહે તો તમારૂ રિએક્શન કેવું રહે? કંઇક એવુ જ થયું ટાયો સાથે. ટાયો તેના મિત્રો સાથે હોડી ચલાવી રહ્યો હતો અને અચાનક એક શીલ ત્યાંથી ઓક્ટોપસ સાથે આવી અને ઓક્ટોપસથી ટાયોને મારીને જતી રહી. અચાનક ઓક્ટોપસની થપ્પડ વાગવાથી ટાયો ડરી ગયો અને આ મજાકથી તેના મિત્રો હસવા લાગ્યા. જેનો સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

 

બિગ બોસના ઘરમાં રેડ બિકિની પહેરી પુલમાં ઉતરી જસલીન, અનૂપ જલોટા જોતા રહી ગયા