• Home
  • DB Videos
  • DBV
  • 3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો,A New Idea Suggests the Future of Transport May Involve Flying Trains

3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો

3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો,A New Idea Suggests the Future of Transport May Involve Flying Trains

તૂર્કીની કંપની DAHIR INSAATએ ન્યૂ કૉન્સેપ્ટ ડિઝાઈન કર્યો છે, આ રહ્યો ફ્લાઈંગ મલ્ટીસ્ટોરી ટ્રેનનો નવો કૉન્સેપ્ટ.

divyabhaskar.com

Sep 12, 2018, 03:20 PM IST

તૂર્કીની કંપની DAHIR INSAATએ ન્યૂ કૉન્સેપ્ટ ડિઝાઈન કર્યો છે, આ રહ્યો ફ્લાઈંગ મલ્ટીસ્ટોરી ટ્રેનનો નવો કૉન્સેપ્ટ. આ ફ્લાઇંગ ટ્રેન 400થી 500 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડે તેવો દાવો છે, તેમાં અંદાજે 2000 પેસેન્જર્સ સમાવાય તેવી શક્યતા છે. આ ટ્રેન ટ્રેક સાથે જોડાયેલી હશે અને ઓછી ઊંચાઈએ ઊડશે. જે ઈલેક્ટ્રિક પાવરથી ઊડશે. આ કૉન્સેપ્ટનો મોટ્ટો “Flying low and riding high' હશે.

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

X
3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો,A New Idea Suggests the Future of Transport May Involve Flying Trains
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી