તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આ લાડકી દીકરીની ખુમારી એક વાર તો જોવી જ પડે, સંભળાવી 16 વરસની ચારણકન્યા,A Little Girl Video Viral In Social Media

આ લાડકી દીકરીની ખુમારી એક વાર તો જોવી જ પડે, સંભળાવી 16 વરસની ચારણકન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે બધા ઝવેરચંદ મેઘાણીની રચના ચારણ કન્યાથી પરિચીત છીએ.આજે પણ ગીરના જંગલમાં કેટલાક ચારણ પરિવારો વસવાટ કરે છે. આ ચારણોની એક કન્યાએ ડાયરામાં આ રચનાને તેના મુખેથી વર્ણવી છે. જેને સાંભળીને તમે પણ તેની પ્રશંસાના પુલ બાંધશો. જેનો વીડિયો તેની Youtube ચેનલ પર અપલોડ કરાયો છે જે તમે પણ જુઓ.

 

નીતિન પટેલે ધારાસભ્યોના પગાર વધારતા કાઠિયાવાડી કાકાએ સરકારને લીધી આડે હાથ, કહ્યું 'ખેડૂતનો શું વાક'