• Gujarati News
  • National
  • WWE STARS DANCING ON BHOJPURI SONGS,'તુ લગા લે જબ લિપસ્ટિક' પર ધ રોકનો જબરદસ્ત ડાન્સ

'તુ લગા લે જબ લિપસ્ટિક' પર ધ રોકનો જબરદસ્ત ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

WWEનું નામ સાંભળતાં જ આપણને ફાઈટ જ સામે દેખાય છે. પરંતુ રોક જેવા સ્ટારને તમે ભોજપુરી સોંગ પર ડાન્સ કરતાં જોયો છે ખરા. ભોજપુરી સોંગ તુ લગાલે જબ લિપસ્ટિક પર રોક અને બીજા કેટલાંક સ્ટાર્સે ડાન્સ કર્યો. રોકના ડાન્સ સ્ટેપ્સ જોઈને તમે કહેશો કે આ ફીટ છે બોસ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

લગ્નમાં આ આધેડે ગોવિંદાનો ડાન્સ કરી ચાર ચાંદ લગાવી દીધા