• Gujarati News
  • National
  • સોનાની વીંટીમાં કારીગરો કરે છે આ છેતરપીંડી, જોઈ લો તમે પણ,Workers Cheat In Gold Plated Ring

સોનાની વીંટીમાં કારીગરો કરે છે આ છેતરપીંડી, જોઈ લો તમે પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનાની ખરીદી કરતાં પહેલા એક વખત આ વીડિયો જોઈ લો, સોનાની વીંટીમાં કેવી રીતે મીના બેસાડીને તેનું વજન વધારવામાં આવે છે અને સોનાની ઘટ આપવામાં આવે છે, અહીં એક યુઝરે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે સોનાની વીંટીને કટિંગ કરી રહ્યો છે. જેમાંથી ધાતુના મીના નીકળે છે. જે કારીગરો દ્વારા કરાતી છેતરપીંડી છે.

 

સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા