તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Immigration Advice: ટુરિસ્ટ વિઝા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ્સ જોઇએ?These Tips Will Help You Get Tourist Visa

Immigration Advice: ટુરિસ્ટ વિઝા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ્સ જોઇએ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશ જવા માટે ઘણાં બધા સવાલો મનમાં સતાવતા હોય છે. તો ઘણાંને સમસ્યાઓ નડતી પણ હોય છે. તે તમામ સવાલોના જવાબ આપવા માટે દિવ્યભાસ્કરડોટકોમ પરના આ ઈમિગ્રેશન એડવાઈઝ પ્રોગ્રામમાં તમે તમારા સવાલો મોકલી શકો છો, જેમાં યુએસ વિઝાના એક્સપર્ટ રમેશભાઈ રાવલ તમારા તમામ સવાલોના જવાબ આપશે, જે દર બુધવારે રાત્રે 9 વાગ્યે દિવ્યભાસ્કરડોટકોમ પર અને દિવ્યભાસ્કરના ફેસબુક પેજ પર દેખાશે.

 

  Immigration Advice: રિજેક્શન બાદ કેટેગરી ચેન્જ કરીને વારંવાર વિઝા અપ્લાય કરવા જોઇએ?