Home » DB Videos » DBV » આઉટ થતાં ગલી ક્રિકેટ રમતાં ટાબરિયાંની જેમ ખજૂરે પોક મૂકી, The Unofficial Umpire: IPL 2018, RCB vs KKR Highlights

આઉટ થતાં ગલી ક્રિકેટ રમતાં ટાબરિયાંની જેમ ખજૂરે પોક મૂકી

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 02:43 PM

આ ફની બુલેટીનમાં વિજેતાઓનાં ઓવારણાં લેવાશે અને પરાજિતો પર માછલાં પણ ધોવાશે

  • અમદાવાદ: આઈપીએલની 11મી સિઝન શરૂ થઈ ગઈ. 8 ટીમો અને 60 એક્શન પેક્ડ મેચોની મજા માણવાની સાથે તમારા માટે અઢળક ઇનામો જીતવાની તક છે. આઈપીએલને વધુ મસાલેદાર બનાવવા divyabhaskar.com 'ધ અનઑફિશિયલ અમ્પાયર.' નામે શાનદાર, રિયલ ટાઈમ કવરેજ લાવ્યું છે. આ અનોખા કવરેજ અંતર્ગત આપને મળશે દરેક મૅચનાં શિડ્યુલ, રિઝલ્ટ્સ અને વેબસાઇટ્સમાં પહેલી જ વાર ટીવી સ્ટાઈલનું ડિટેઇલ્ડ સ્કોરબોર્ડ. 'એક્સ્ટ્રા કવર' તમારા સુધી પહોંચાડશે IPLના ઇન્ટરેસ્ટિંગ સમાચારો. 'સિલી પોઈન્ટ' હશે 3 મિનિટનું ડેઈલી ન્યૂઝ બુલેટિન, જેમાં વિજેતાઓનાં ઓવારણાં લેવાશે અને પરાજિતો પર માછલાં પણ ધોવાશે. 'લાઈવ બ્લોગ' તમને પલ પલની હલચલથી વાકેફ રાખશે. જુઓ મેચની હાઈલાઈટ ફની અંદાજમાં.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

Trending

વીડિયો વધુ જુઓ