કન્યાકુમારી ફરવા જતાં પહેલાં આટલું ખાસ ધ્યાનમાં રાખજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કન્યાકુમારી એ તમિલનાડુના દક્ષિણ તટ પર વસેલું એક રમણીય સ્થળ છે.આ એક એવું સ્થળ છે જે ત્રણ સાગરનો સુભગ સમન્વય ધરાવે છે.આ ત્રણેય મહાસાગર પોતાના વિભિન્ન રંગોથી એક મનોહર દ્રશ્ય ખડું કરે છે.પ્રવાસીઓમાં પણ આ જગ્યાનું એક અનેરું સ્થાન છે, ત્યાંના સમુદ્ર બીચ પર ફેલાયેલી રંગબેરંગી લગતી રેતી પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તો જોઈ લો કન્યાકુમારી ફરવા જાવ તે પહેલાં તેની આ જાણી અજાણી વાતો જે તમારા પ્રવાસને વધુ અવિસ્મરણીય બનાવશે.
અન્ય સમાચારો પણ છે...